Get App

Gold Rate Today: 24 કેરેટ સોનાનો ભાવ 60,000ને પાર, જાણો અમદાવાદ સહિત નોઈડા અને દિલ્હીમાં કેટલું મોંઘુ થયું સોનું?

Gold Rate Today: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં સોનાની રિટેલ કિંમત 12મી જુલાઈએ ઘણા શહેરોમાં રૂપિયા 60,000ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. 24Kના 10 ગ્રામ સોનાની કિંમત દિલ્હીમાં રૂપિયા 60,150 છે. 22 કેરેટ સોનાની કિંમત 55,150 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 73,600 રૂપિયા પ્રતિ કિલો હતો.

MoneyControl Newsઅપડેટેડ Jul 13, 2023 પર 11:22 AM
Gold Rate Today: 24 કેરેટ સોનાનો ભાવ 60,000ને પાર, જાણો અમદાવાદ સહિત નોઈડા અને દિલ્હીમાં કેટલું મોંઘુ થયું સોનું?Gold Rate Today: 24 કેરેટ સોનાનો ભાવ 60,000ને પાર, જાણો અમદાવાદ સહિત નોઈડા અને દિલ્હીમાં કેટલું મોંઘુ થયું સોનું?
જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.

Gold Rate Today: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં સોનાની રિટેલ કિંમત 12મી જુલાઈએ ઘણા શહેરોમાં રૂપિયા 60,000ના લેવલે ટ્રેડ થઈ રહી છે. 24K ના 10 ગ્રામ સોનાની કિંમત દિલ્હીમાં રૂપિયા 60,150 છે. 22 કેરેટ સોનાની કિંમત 55,150 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ કિલો દીઠ રૂપિયા 73,600 રહ્યો હતો. અહીં જાણો 13 જુલાઈએ દેશના અલગ-અલગ રાજ્યોમાં સોનાના ભાવ શું છે.

અમદાવાદમાં સોનાનો ભાવ

દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 55,050 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 60,050 રૂપિયા છે.

નોઈડામાં સોનાનો ભાવ

બધા સમાચાર

+ વધુુ વાંચો