SIP : બજારમાં ચાલી રહેલા ઘટાડાથી રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો પર પણ પ્રતિકૂળ અસર થઈ રહી છે. જો કે, આ નુકસાન છતાં, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો ભારે રોકાણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી મહિલાઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.