Reliance Jioએ તેના કરોડો યુઝર્સ માટે રુપિયા 500થી ઓછી કિંમતનો વધુ એક સરસ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીનો નવો પ્લાન 448 રૂપિયાનો છે. આ એક OTT પ્લાન છે. આમાં Jio તેના યુઝર્સને 12 લોકપ્રિય OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે. આ સિવાય યુઝર્સને પ્લાનમાં ફ્રી કોલિંગની સાથે અનલિમિટેડ 5G ડેટા પણ મળશે. ચાલો Jioના આ પ્લાનમાં આપવામાં આવતા ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

