મની મેનેજરના આ ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. આપણે કરી રહ્યાં છે સ્વાતંત્ર દિવસની ઉજવણી તો મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ ફ્રીડમની. ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું? કઇ રીતે મેળવશો તે અંગે આજે આપણે ચર્ચા કરીશુ. આગળ જાણકારી લઈશું મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

