Tax Saving FD: જો તમે 5 વર્ષની FDમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો દેશની મોટી બેન્કો શ્રેષ્ઠ વ્યાજ ઓફર કરી રહી છે. 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડી ટેક્સ બચાવવા સાથે મોટું ફંડ બનાવવામાં મદદ કરી શકે છે. કલમ 80C હેઠળ પાંચ વર્ષની FD પર ટેક્સ ફ્રી ઉપલબ્ધ છે. 80C હેઠળ રૂપિયા 1.50 લાખ સુધીની કર મુક્તિ ઉપલબ્ધ છે. પાંચ વર્ષની FDમાં પૈસા સુરક્ષિત રહે છે. અહીં જાણો પાંચ વર્ષની FD પરના રેટ.