Get App

Zee Ent અને Nykaa પર શું છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝનો રિપોર્ટ

CLSA એ Zee EnT પર ખરીદારીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 325 રૂપિયા નક્કી કર્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 14, 2023 પર 2:42 PM
Zee Ent અને Nykaa પર શું છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝનો રિપોર્ટZee Ent અને Nykaa પર શું છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝનો રિપોર્ટ

ગઈ કાલે ઝિ એન્ટરટેન્મેન્ટ એન્ટરપ્રાઈઝના રિઝલ્ટ નબળા રહ્યા હતા. ઝિ એન્ટરપ્રાઈઝે જણાવ્યુ કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 91.9 ટકા ઘટાડાની સાથે 24.31 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે વર્ષના આધાર પર કંપનીની આવક 0.1% ઘટીને 2,111.2 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તો વર્ષના આધાર પર ક્વાર્ટર 3 ના કંપનીના એબિટડા 343.8 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ક્વાર્ટર 3 ના કંપનીના એબિટડા માર્જિન 16.3% રહ્યા છે. કંપનીને ₹169 કરોડનું એક્સેપ્સનલ ખોટ થઈ.

Brokerage On Zee ENT

CLSA On Zee EnT

CLSA એ Zee EnT પર ખરીદારીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 325 રૂપિયા નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે ઝી સોનીના મર્જરથી આગળ રિ રેટિંગની આશા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ZEE5 ની આવક 16% વધી છે. તેમનું કહેવુ છે કે ઝી-સોની મર્જર NCLT ઓર્ડરની રાહ જુએ છે.

CITI On Zee Ent

CITI એ Zee Ent પર ખરીદારીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 280 રૂપિયા નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે FY24-25ના અર્નિંગ્સ અનુમાન 11-15% ઘટાડ્યા.

GS On Nykaa

GS એ Nykaa એ નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે આ શેર પર લક્ષ્ય 200 રૂપિયાના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે FY23-25 આવકના અનુમાન 4% જેટલા ઘટાડ્યા છે.

Jefferies On Nykaa

Jefferies એ Nykaa પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે આ શેરનું લક્ષ્ય 200 રૂપિયા નક્કી કર્યુ છે. આગળ તેમનું કહેવુ છે કે ફેશન અને અન્ય સેગમેન્ટથી GMV ગ્રોથ આવ્યો.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

બધા સમાચાર

+ વધુુ વાંચો