Get App

Broker's Top Picks: ભારતી એરટેલ, હિન્ડાલ્કો, બ્રિટાનિયા, ડિવીઝ લેબ, ઓએનજીસી, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ છે બ્રોકરેજના રડાર પર

ગોલ્ડમેન સૅક્સે ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹11,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભાવ દબાણ છતાં કસ્ટમ સિન્થેસિસ +54%, જેનિરિક્સ +12% છે. સારા મિક્સ, બેકવર્ડ ઈન્ટિગ્રેશન, ઓપરેટિંગ લિવરેજને કારણે EBITDA માર્જિન 989 bps વધીને 42.6% છે. FY27-29 EPS અનુમાન 17% સુધી વધાર્યા.

MoneyControl Newsઅપડેટેડ Nov 09, 2026 પર 10:36 AM
Broker's Top Picks: ભારતી એરટેલ, હિન્ડાલ્કો, બ્રિટાનિયા, ડિવીઝ લેબ, ઓએનજીસી, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: ભારતી એરટેલ, હિન્ડાલ્કો, બ્રિટાનિયા, ડિવીઝ લેબ, ઓએનજીસી, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ભારતી એરટેલ પર સિટી

સિટીએ ભારતી એરટેલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,390 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ₹299નો પ્લાન ફરી શરૂ કર્યો, પણ ડેલી ડેટા 1 GB (અગાઉ 1.5 GB). સ્પર્ધાના દબાણ અને ઓગસ્ટમાં ટેરિફ પગલા બાદ ઊંચા ચર્નને દર્શાવે છે. સબ્સ્ક્રાઇબર એટ્રિશન દર 2.6% થી વધીને 2.9% થયો. નવા ગ્રાહકોનો ઉમેરો 3.3 મિલિયનથી ઘટીને 0.7 મિલિયન છે. ઓગસ્ટમાં ટેરિફ વધારાથી ARPUમાં આશરે `4 અને EPSમાં લગભગ 2%નો ગ્રોથ છે. અહેવાલ મુજબ ARPU વધીને ₹271 થયો.

ભારતી એરટેલ પર નોમુરા

બધા સમાચાર

+ વધુુ વાંચો