Get App

Broker's Top Picks: એમએન્ડએમ, હિન્ડાલ્કો, સંવર્ધન મધરસન, યુનો મિંડા છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે હિન્ડાલ્કો પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓસ્વેગો ઓપરેશન સામાન્ય, નબળી કસ્ટમર માંગને લઈ ચિંતા છે. નોવાલિસ પર વધતા દેવાથી ચિંતા, $8.5 bnનું દેવું છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2026 પર 11:56 AM
Broker's Top Picks: એમએન્ડએમ, હિન્ડાલ્કો, સંવર્ધન મધરસન, યુનો મિંડા છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: એમએન્ડએમ, હિન્ડાલ્કો, સંવર્ધન મધરસન, યુનો મિંડા છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

M&M પર CLSA

સીએલએસએએ એમએન્ડએમ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફર્મ EBIT માર્જિન 16.8%, ઓટો EBIT માર્જિન 58 bpsથી વધુ રહી ઈન-લાઈન રહ્યા. ટોપ ઓટો પિક, UV માર્કેટ શેર ગેઈન, નવા લોન્ચ, BEV ટ્રેક્શન અને કેપેસિટી વિસ્તરણ છે. વેચાણને લઈને ટ્રેક્ટર વોલ્યુમ ગ્રોથ પર ચિંતા છે.

M&M પર સિટી

બધા સમાચાર

+ વધુુ વાંચો