Get App

Broker's Top Picks: ટાટા મોટર્સ CV અને લેનસ્કાર્ટ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ લેનસ્કાર્ટ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹790 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q2 EBITDA અનુમાનથી 3% વધુ છે. ભારતમાં Same-Store Sales Growth ગ્રોથ 21% રહ્યો. CC ટર્મમાં ઈન્ટરનેશનલ બિઝનેસમાં 23% મજબૂત ગ્રોથ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 05, 2026 પર 10:37 AM
Broker's Top Picks: ટાટા મોટર્સ CV અને લેનસ્કાર્ટ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: ટાટા મોટર્સ CV અને લેનસ્કાર્ટ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ટાટા મોટર્સ CV પર નોમુરા

નોમુરાએ ટાટા મોટર્સ CV પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹511 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઇવેકોના નબળા Q3 પ્રદર્શનને કારણે ટાટા મોટર્સના CV બિઝનેસના અમલીકરણ પર ફોકસ છે. માંગ અને માર્જિન અંગેની પરિસ્થિતિ પડકારજનક રહી. સુધારાની સંભાવનાઓ મોટાભાગે કંપનીના આંતરિક અમલીકરણ પર આધારિત છે. ઇવેકોનું ઈન્ડસ્ટ્રીયલ માર્જિન Q2CY26 માં 2.8% થી ઘટીને Q3CY26 માં 0% થયું. ટાટા મોટર્સની CV અમલીકરણની રણનીતિને સુધારવા માટે ઘણી તકો છે.

Lenskart પર HSBC

બધા સમાચાર

+ વધુુ વાંચો