Get App

Brokerage Radar: આઈટી, સાયન્ટ, ફાર્મા, હેલ્થકેર, એનબીએફસી, એમએન્ડએમ, ઈન્ટરગ્લોબ એવિએશન છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4075 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 10 દિવસમાં M&Mનો શેર લગભગ 14% તૂટ્યો છે. ટેસ્લાની ભારતમાં એન્ટ્રીની ચિંતાથી ઘટાડો થયો છે. ટેસ્લાના આગમનની અસર ટૂંકા ગાળામાં ઓછી છે. ગાડીઓના પ્રાઈસમાં તફાવતની મર્યાદિત અસર છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 24, 2025 પર 10:54 AM
Brokerage Radar: આઈટી, સાયન્ટ, ફાર્મા, હેલ્થકેર, એનબીએફસી, એમએન્ડએમ, ઈન્ટરગ્લોબ એવિએશન છે બ્રોકરેજના રડાર પરBrokerage Radar: આઈટી, સાયન્ટ, ફાર્મા, હેલ્થકેર, એનબીએફસી, એમએન્ડએમ, ઈન્ટરગ્લોબ એવિએશન છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IT પર CLSA

સીએલએસએ એ આઈટી પર 2026 ભારતીય IT ક્ષેત્ર માટે અનેક પોઝિટીવ સંકેતો આપ્યા છે. પોલિસી અનિશ્ચિતતા છતાં US BFSI ગ્રોથ ટ્રેજેક્ટરી પર છે. 2025 આઉટલુક પોઝિટીવ છે. 2025 માં વૈશ્વિક ટેલિકોમ ખેલાડીઓ દ્વારા નબળો કેપેક્સ છે. ખર્ચ ઑપ્ટિમાઇઝેશન પર ફોકસ રહેશે. 2025 માટે +1-+5% CC રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ રહેશે. ટેક મહિન્દ્રા, TCS અને વિપ્રો માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. HCL ટેક અને ઈન્ફોસિસ માટે હોલ્ડ રેટિંગ આપ્યા છે.

સાયન્ટ પર JP મૉર્ગન

બધા સમાચાર

+ વધુુ વાંચો