Get App

Brokerage Radar: ફાર્મા, રિલાયન્સ, એસબીઆઈ કાર્ડ્સ, એમએન્ડએમ, હિંડાલ્કો, ગુજરાત પિપાવાવ છે બ્રોકરેજના રડાર પર

જેફરીઝે હિંડાલ્કો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Higher Aluminum Price ના લીધે ભારતીય business ને ફાયદો મળી શકે છે. Novelis' Margins ચિંતા નો વિષય રહેશે. FY26 PB ratio At 1.0x Is Reasonable લાગી રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 17, 2025 પર 11:21 AM
Brokerage Radar: ફાર્મા, રિલાયન્સ, એસબીઆઈ કાર્ડ્સ, એમએન્ડએમ, હિંડાલ્કો, ગુજરાત પિપાવાવ છે બ્રોકરેજના રડાર પરBrokerage Radar: ફાર્મા, રિલાયન્સ, એસબીઆઈ કાર્ડ્સ, એમએન્ડએમ, હિંડાલ્કો, ગુજરાત પિપાવાવ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

HSBC On Pharma

એચએસબીસીએ ફાર્મા પર તેઓને લાગી રહ્યું છે કે US tarrif ચિંતા નો વિષય બની શકે છે. તેમનું કહેવુ છે કે ભારતીય કંપનીઓ Generic Drug Volume ના 60% સપ્લાય US માં થાય છે. ભારતીય કંપનીઓ US Healthcare System ને ઓછી costs પર હેલ્પ કરી રહી છે અને Market નું Focus Long-Term Growth Prospects પર રહેશે.

Jefferies On Reliance

બધા સમાચાર

+ વધુુ વાંચો