Get App

Broker's Top Picks: પીવીઆર આઈનોક્સ, વરૂણ બેવરેજીસ, સોના બીએલડબ્લ્યૂ, એચએએલ, સિગ્નેચર ગ્લોબલ છે બ્રોકરેજના રડાર પર

નુવામાએ સિગ્નેચર ગ્લોબલ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1436 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું પ્રી-સેલ્સ મોમેન્ટમ મજબૂત છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 18, 2025 પર 10:23 AM
Broker's Top Picks: પીવીઆર આઈનોક્સ, વરૂણ બેવરેજીસ, સોના બીએલડબ્લ્યૂ, એચએએલ, સિગ્નેચર ગ્લોબલ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: પીવીઆર આઈનોક્સ, વરૂણ બેવરેજીસ, સોના બીએલડબ્લ્યૂ, એચએએલ, સિગ્નેચર ગ્લોબલ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

PVR INOX પર નુવામા

નુવામાએ પીવીઆર આઈનોક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1765 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CY24માં નરમાશ જોવા મળી,CY25ની સારી શરૂઆત છે. વર્ષ દર વર્ષના આધાર પર છાવાનું જાન્યુઆરી-ફેબ્રુઆરી બોક્સ ઓફિસ કલેક્શન વાર્ષિક ધોરણે 39% વધ્યું. કોવિડ બાદ સૌથી સારો ફેબ્રુઆરી મહિનો રહ્યો. ફેબ્રુઆરીમાં ₹1245 કરોડનું કલેક્શન છે. જો કન્ટેન્ટ સારું હોય તો ઓડિયન્સ થિયેટર પર આવે છે. PVR માટે પ્રમોટરની ખરીદી એક મુખ્ય ટ્રિગર છે. ઘણી હોલીવુડ ફિલ્મોની રિલીઝ પણ એક મહત્વપૂર્ણ ટ્રિગર છે.

વરૂણ બેવરેજીસ પર DAM કેપિટલ

બધા સમાચાર

+ વધુુ વાંચો