Get App

Broker's Top Picks: સ્ટીલ, પીબી ફિનટેક, ડૉ.રેડ્ડીઝ, જીઈ શિપિંગ, એલાઈડ બ્લેન્ડર્સ, પેટ્રોનેટ એલએનજી, એનટીપીસી, સ્વિગી છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ પેટ્રોનેટ LNG પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹345 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોચી LNG ટર્મિનલ ક્ષમતા: 5 mmtpa, ઓગસ્ટ 2013માં કાર્યરત છે. હાલમાં કેરળ અને તમિલનાડુના ભાગોની બહાર મર્યાદિત પાઇપલાઇન કનેક્ટિવિટીને કારણે માત્ર 25% ક્ષમતાનો ઉપયોગ છે. GAIL, IOCL અને BPCL સાથે બેક-ટુ-બેક ઓફટેક કરારો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 28, 2026 પર 10:57 AM
Broker's Top Picks: સ્ટીલ, પીબી ફિનટેક, ડૉ.રેડ્ડીઝ, જીઈ શિપિંગ, એલાઈડ બ્લેન્ડર્સ, પેટ્રોનેટ એલએનજી, એનટીપીસી, સ્વિગી છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: સ્ટીલ, પીબી ફિનટેક, ડૉ.રેડ્ડીઝ, જીઈ શિપિંગ, એલાઈડ બ્લેન્ડર્સ, પેટ્રોનેટ એલએનજી, એનટીપીસી, સ્વિગી છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સ્ટીલ પર HSBC

HSBCએ સ્ટીલ પર ભારતમાં રિટેલ HRC ભાવ છેલ્લા ત્રણ મહિનામાં 10% વધ્યા. ટ્રેડ પ્રાઈસ હાઈક્સ પર સ્ટીલ સ્ટોક્સમાં રેલી છે. વધુ ઈક્વિટી અપસાઈડ માટે ચાઈના HRC પ્રાઈસ હાઈક્સની જરૂર છે. ટાટા સ્ટીલ અને JSW સ્ટીલ માટે BUY રેટિંગ છે. SAIL માટે હોલ્ડ રેટિંગ, કોકિંગ કોલ કોસ્ટ ઈમ્પેક્ટ માટે સૌથી વધુ એક્સપોઝ્ડ છે. જિંદલ સ્ટીલ માટે હોલ્ડ રેટિંગ યથાવત્, ઓછો કોકિંગ-કોલ કોસ્ટ ઈમ્પેક્ટ છે.

PB ફિનટેક પર બર્નસ્ટેન

બધા સમાચાર

+ વધુુ વાંચો