Budget 2024: સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા રેલ, ફર્ટિલાઈઝર અને ડિફેંસ સેક્ટરમાં પસંદગીની સરકારી કંપનીઓમાં નાનો હિસ્સો વેચવાનું આયોજન કરી રહી છે. મનીકંટ્રોલ અનુસાર, સરકારી સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025માં ભારતીય રેલ્વે રેલવે ફાયનાન્સ કોર્પોરેશન (IRFC), નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ (NFL) અને નેશનલ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF)માં નાનો હિસ્સો વેચવા પર પણ વિચાર કરી રહી છે.