Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ વર્ષના બજેટમાં ઘણી મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. જો તમે પણ બજેટ ભાષણ સાંભળવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે કેટલાક મહત્વપૂર્ણ શબ્દોનો અર્થ અથવા સરળ અર્થ જાણવો જ જોઈએ. આમ કરવાથી તમે બજેટને સરળતાથી સમજી શકશો. ચાલો બજેટમાં વપરાતા કેટલાક મહત્વપૂર્ણ શબ્દો અને તેમના અર્થ પર એક નજર કરીએ.