Bajaj Housing Finance Q1 Results: દેશની સૌથી મોટી NBC બજાજ ફાઇનાન્સની પેટાકંપની, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે બુધવાર, 23 જુલાઈના રોજ જૂન ક્વાર્ટર (Q1FY26) માટે પરિણામો જાહેર કર્યા. નાણાકીય મોરચે કંપનીનું પ્રદર્શન સારું રહ્યું. ચોખ્ખો નફો, ચોખ્ખી વ્યાજ આવક અને લોન વૃદ્ધિમાં મજબૂત વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ.