Get App

LTIMindtree Q1 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 11.2% વધ્યો, આવક 0.7% વધી

જુલાઈ ક્વાર્ટરમાં એલટીઆઈમાઈન્ડટ્રીનો નફો ક્વાર્ટરના આધાર પર 11.2 ટકા વધીને 1,254 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 0.7 ટકા વધીને 9,840.6 કરોડ રૂપિયા પર રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 17, 2025 પર 5:37 PM
LTIMindtree Q1 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 11.2% વધ્યો, આવક 0.7% વધીLTIMindtree Q1 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 11.2% વધ્યો, આવક 0.7% વધી
LTIMindtree Q1 Result: એલટીઆઈ માઈન્ડટ્રી (LTIMindtree) એ 17 જુલાઈના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

LTIMindtree Q1 Result: એલટીઆઈ માઈન્ડટ્રી (LTIMindtree) એ 17 જુલાઈના નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 11.2 ટકા વધીને 1,254 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,128.5 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1,197 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો