Get App

એગ્રી કૉમોડિટી સ્પેશલ: SEAનો એપ્રિલમાં વેજીટેબલ ઓઇલ ઇમ્પોર્ટ ઘટવાનો રિપોર્ટ

SEAએ એપ્રિલ 2025 માટે ઓઈલ ઇમ્પોર્ટના આંકડા આપ્યા. એપ્રિલ 2025માં કુલ ઇમ્પોર્ટ 8,91,558 ટન રહ્યો. એપ્રિલ 2024માં કુલ ઇમ્પોર્ટ 13,18,528 ટન હતો. વાર્ષિક આધારે એપ્રિલ ઇમ્પોર્ટમાં 32%નો ઘટાડો થયો.

MoneyControl Newsઅપડેટેડ May 16, 2025 પર 1:19 PM
એગ્રી કૉમોડિટી સ્પેશલ: SEAનો એપ્રિલમાં વેજીટેબલ ઓઇલ ઇમ્પોર્ટ ઘટવાનો રિપોર્ટએગ્રી કૉમોડિટી સ્પેશલ: SEAનો એપ્રિલમાં વેજીટેબલ ઓઇલ ઇમ્પોર્ટ ઘટવાનો રિપોર્ટ
આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને ખાદ્ય તેલ અને સોયાબીન પર ફોકસ વધ્યું

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને ખાદ્ય તેલ અને સોયાબીન પર ફોકસ વધ્યું, અહીં US-ચાઈના વચ્ચે તણાવ ઓછો થવાના કારણે પામ તેલની કિંમતોને સપોર્ટ મળ્યો છે, જોકે SEA મુજબ આ વર્ષે એપ્રિલમાં વેજીટેબલ ઓઇલનો ઇમ્પોર્ટ ઘટ્યો છે. તો ચીને સોયાબીનની ખરીદી અમેરિકાથી બ્રાઝિલ ખસેડી જેને કારણે વૈશ્વિક બજારમાં સોયાબીનની કિંમતો વધતી દેખાઈ, પણ હવે બ્રેઝિલમાં ઓછા વરસાદની આશંકાએ ઉત્પાદનની સ્થિતીને લઈ પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. આ બધીના વચ્ચે ખાદ્ય તેલ અને તેલિબીયાનું આઉટલૂક આગળ કેવું બની રહ્યું છે.

વેજીટેબલ ઓઇલનો ઇમ્પોર્ટ ઘટ્યો

SEAએ એપ્રિલ 2025 માટે ઓઈલ ઇમ્પોર્ટના આંકડા આપ્યા. એપ્રિલ 2025માં કુલ ઇમ્પોર્ટ 8,91,558 ટન રહ્યો. એપ્રિલ 2024માં કુલ ઇમ્પોર્ટ 13,18,528 ટન હતો. વાર્ષિક આધારે એપ્રિલ ઇમ્પોર્ટમાં 32%નો ઘટાડો થયો. એપ્રિલ 2025માં 8,62,558 ટન એડિબલ ઓઈલનો ઇમ્પોર્ટ થયો. એપ્રિલ 2025માં 29,000 ટન નોન એડિબલ ઓઈલ ઇમ્પોર્ટ થયો.

રિકવરી મોડમાં પામ

બધા સમાચાર

+ વધુુ વાંચો