Get App

કોમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોનામાં ખરીદદારી, ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $70ને પાર

USના ફિઝિકલ માર્કેટના પ્રીમિયમ પ્રાઈલ રેકોર્ડ ઉંચાઈએ છે. કેનેડાના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફનો નિર્ણય મોકૂફ છે. અમેરિકાને થતી 3.92 મિલિયન ટનની નિકાસમાં કેનેડાનો હિસ્સો 70% છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 12, 2025 પર 12:04 PM
કોમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોનામાં ખરીદદારી, ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $70ને પારકોમોડિટી લાઇવ: નબળા ડૉલરથી સોનામાં ખરીદદારી, ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $70ને પાર
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈ 87.21 પ્રતિ ડૉલરની સામે 87.28 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

મંદી પર ટ્રમ્પનું નિવેદન

અમેરિકામાં મંદી આવવાની શક્યતા નહીં. આવનારા દિવસોમાં દેશમાં ઝડપથી વિકાસ થશે. ઉતાર ચઢાવ બજારમાં સ્વાભાવિક છે. બજારની અસ્થિરતાથી કોઈ ચિંતા નથી.

સોનામાં સેફ હેવન રોકાણ વધતા ગોલ્ડ ETFમાં રોકાણ આશરે ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે. શું છે વધુ વિગતો અને ETFમાં રોકાણ વધવાના શું કારણો બની રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો