Gold Silver Price Today: આજે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત ગઈકાલની સરખામણીમાં 500 રૂપિયા સુધી ઓછો થયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74,650 રૂપિયા પર કારોબાર કરી રહી છે. ચાંદીના ભાવમાં નરમી જોવા મળી છે. ચાંદીના રેટ 94,500 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.