Gold Rate Today: આજે મંગળવારે 03 જૂન 2025 ના સોનાના ભાવમાં તેજી રહી. દેશના મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ 99,000 રૂપિયાના સ્તરને પાર કરી ગયા છે. 22 કેરેટ સોનાના રેટ 90,000 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. અહીં જાણો આજે મંગળવાર 03 જૂન 2025 ના દેશના મોટા શહેરોમાં શું રહ્યા સોના-ચાંદીના ભાવ.