Gold Rate Today: સોનાના ભાવમાં આજે દેવદિવાળીન દિવસે મોટો ઘટાડો આવ્યો છે. 10 ગ્રામ સોનાનો રેટ આજે 700 રૂપિયા સુધી સસ્તુ થયુ છે. મંગળવારે 12 નવેમ્બર દેશમાં 24 કેરેટ ગોલ્ડના રેટ 78,800 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 72,000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે. જ્યારે, ચાંદી 82,900 રૂપિયા પર છે. કાલના મુકાબલે આજે તેમાં 1000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે.