Gold Rate Today: સોનાની ઘરેલૂ કિંમતોમાં 14 નવેમ્બરના સતત છઠા કારોબારી દિવસે સોનામાં ઘટાડો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઓછો થઈને 76,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. લખનઊમાં 24 કેરેટ સોનાની કિંમત 76,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકતામાં ભાવ 76,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દેશના 12 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત કેટલી રહી ગઈ છે, આવો જાણીએ..