Gold Rate Today: સોમવાર, 18 નવેમ્બરના દેશમાં સોનાના ભાવમાં ઘટાડો છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ ગોલ્ડની ઘરેલૂ કિંમત 3700 રૂપિયાથી વધારે નીચે આવી છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઓછો થઈને 75790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત કેટેલી રહી.. આવો જાણીએ..