Gold Rate Today: આજે ગુરૂવારે 27 માર્ચના સોનું થયુ મોંઘુ. સતત ત્રણ દિવસ સુધી ભાવ ઘટવાની બાદ સોનાના ભાવમાં આજે વધારો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,400 રૂપિયાની ઊપર અને 22 કેરેટ ગોલ્ડ 81,850 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવ 1,02,100 રૂપિયાના સ્તર પર છે. અહીં જાણો સોના-ચાંદીના આજના રેટ.