Gold Rate Today: આજે 20 ફેબ્રુઆરી 2025 ના સોનાના ભાવમાં મામૂલી તેજી રહી છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવ 87,600 રૂપિયાની પાર છે. જ્યારે, 22 કેરેટ સોનાના ભાવ 80,300 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. ચાંદીની કિંમતોએ મોટી છલાંગ લગાવી છે. દેશમાં એક કિલોગ્રામ ચાંદી 1,00,400 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.