Jagsonpal Pharmaceuticals Stock Split: ફાર્મા સેક્ટરની એક કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં 2400 ટકા રિટર્ન આપ્યું છે. કંપની હવે 21 વર્ષ બાદ સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે. આ અંતર્ગત 5 રૂપિયાની ફેસ વેલ્યુના એક શેરને 2 રૂપિયાની ફેસ વેલ્યુના 2.5 શેરમાં વહેંચવામાં આવશે. આ કંપની જગસનપાલ ફાર્માસ્યુટિકલ્સ છે. સ્ટોક વિભાજન માટેની રેકોર્ડ તારીખ 8 જાન્યુઆરી, 2025 છે.

