Multibagger Stock: Kernex Microsystems India Ltd., એક મલ્ટિબેગર સ્ટોક,એ છેલ્લાં બે વર્ષમાં લગભગ 200%ની ઉછાળો નોંધાવ્યો છે, જ્યારે પાંચ વર્ષમાં તેના શેરે 6683%થી વધુનું બમ્પર રિટર્ન આપ્યું છે. રેલવે માટે સેફ્ટી સિસ્ટમ્સ અને સોફ્ટવેર સર્વિસનું ઉત્પાદન કરતી આ કંપનીની સ્થાપના 1991માં થઈ હતી. કંપનીનું બજાર મૂડીકરણ (માર્કેટ કેપ) 1300 કરોડ રૂપિયાથી વધુ છે. 25 એપ્રિલ, 2025ના રોજ BSE પર શેરની કિંમત 785.55 રૂપિયા હતી.