Latest Mainboard IPO: જો તમે શેરબજારમાં IPO દ્વારા કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આજે 9 સપ્ટેમ્બરના રોજ એક-બે નહીં, પરંતુ પૂરા 6 મેનબોર્ડ IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયા છે. મેનબોર્ડ IPO એટલે એવી કંપનીઓ જેના શેર સીધા BSE અને NSE પર લિસ્ટ થાય છે.

