Rajnandini Fashion IPO Listing: મહિલાઓના કપડાં બનાવતી અને વેચતી કંપની રાજનંદિની ફેશનના શેરોનું આજે 3 જૂને શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. જોકે, આ લિસ્ટિંગ રોકાણકારો માટે મોટી નિરાશા લઈને આવ્યું છે. IPO ને મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતા એવી આશા હતી કે લિસ્ટિંગ શાનદાર થશે, પરંતુ શેરની ફ્લેટ એન્ટ્રીએ રોકાણકારોને આંચકો આપ્યો છે.

