Gmail security: જો તમે Gmail યુઝર છો, તો હવે સાવચેત રહેવાનો સમય છે! હેકર્સે યુઝર્સની પર્સનલ ઇન્ફોર્મેશન અને પાસવર્ડ ચોરવા માટે નવો હથિયાર અપનાવ્યું છે. આ નવું ફિશિંગ અટેક 'Urgent Security' નામના નોટિફિકેશનના રૂપમાં આવી રહ્યું છે, જેના પર ક્લિક કરતાં જ તમારો ડેટા હેકર્સના હાથમાં જઈ શકે છે. આ નવા સાયબર સ્કેમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું, ચાલો જાણીએ.

