Get App

Padma Awards 2026: ગુજરાતના 5 રત્નોને પદ્મ શ્રીનું સન્માન; ‘અનુપમા’ના બાપુજી, હાસ્ય સમ્રાટ રતિલાલ બોરીસાગર સહિત આ મહાનુભાવોની પસંદગી

Padma Awards 2026: પ્રજાસત્તાક દિવસ 2026 પૂર્વે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના 5 દિગ્ગજોને પદ્મ શ્રી એવોર્ડ મળશે. જાણો અરવિંદ વૈદ્ય, રતિલાલ બોરીસાગર અને અન્ય વિજેતાઓ વિશે વિગતે.

MoneyControl Newsઅપડેટેડ Jan 26, 2026 પર 11:09 AM
Padma Awards 2026: ગુજરાતના 5 રત્નોને પદ્મ શ્રીનું સન્માન; ‘અનુપમા’ના બાપુજી, હાસ્ય સમ્રાટ રતિલાલ બોરીસાગર સહિત આ મહાનુભાવોની પસંદગીPadma Awards 2026: ગુજરાતના 5 રત્નોને પદ્મ શ્રીનું સન્માન; ‘અનુપમા’ના બાપુજી, હાસ્ય સમ્રાટ રતિલાલ બોરીસાગર સહિત આ મહાનુભાવોની પસંદગી
Padma Awards 2026: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીએ એક ગૌરવવંતી જાહેરાત કરી છે.

Padma Awards 2026: દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીએ એક ગૌરવવંતી જાહેરાત કરી છે. વર્ષ 2026 માટેના પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 113 મહાનુભાવોને પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. ગૌરવની વાત એ છે કે આ યાદીમાં ગુજરાતના 5 સપૂતોનો સમાવેશ થાય છે, જેમણે કલા, સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ચાલો જાણીએ કોણ છે આ 5 ગુજરાતીઓ જેમને મળશે પ્રતિષ્ઠિત પદ્મ શ્રી એવોર્ડ.

આ 5 ગુજરાતીઓને મળશે પદ્મ શ્રી:

1) અરવિંદ વૈદ્ય (કલા - અભિનય)

2) રતિલાલ બોરીસાગર (સાહિત્ય અને શિક્ષણ)

3) ધાર્મિકલાલ પંડ્યા (કલા - સંગીત/આખ્યાન)

4) મીર હાજીભાઈ કાસમભાઈ ‘હાજી રમકડું’ (કલા - લોક સંગીત)

બધા સમાચાર

+ વધુુ વાંચો