Retail Inflation: જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારીના મોરચે મોટી રાહત મળી છે. રિટેલ મોંઘવારી જુલાઈમાં 2.10 ટકાથી ઘટીને 1.55 ટકા થયો છે. જુલાઈ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો -1.76 ટકા રહ્યો છે. તે 0.1 ટકા રહેવાનો અંદાજ હતો. જુલાઈ મહિનામાં CPI છેલ્લા 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે રહ્યો છે.