PM Modi Address to Nation: ઓપરેશન સિંદૂર' શરૂ થયા પછી પીએમ મોદીએ રાષ્ટ્રને પહેલું સંબોધન કર્યું હતું. વડાપ્રધાનનું આ સંબોધન ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવાના કરાર થયાના બે દિવસ પછી થઈ રહ્યું છે.