Trump tariff cut India: ભારત અને અમેરિકા વચ્ચેની વેપારી વાતચીત હવે નિર્ણાયક મુદ્દે પહોંચી છે. એક અહેવાલ મુજબ, આગામી ટ્રેડ ડીલમાં અમેરિકા ભારતીય નિર્યાત પરના 50% ટેરિફને 15-16% સુધી ઘટાડવા તૈયાર છે. આ નિર્ણય ભારતીય નિર્યાતકો માટે મોટી રાહત લાવશે, ખાસ કરીને ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં.

