Get App

Closing Bell – નિફ્ટી 25,550 ની ઉપર, સેન્સેક્સ 290 પોઈન્ટ વધ્યો; આઈટી શેરોમાં તેજી

આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.10-1.52 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.06 ટકા વધીને 57,912.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મીડિયા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો.

MoneyControl Newsઅપડેટેડ Nov 10, 2025 પર 3:57 PM
Closing Bell – નિફ્ટી 25,550 ની ઉપર, સેન્સેક્સ 290 પોઈન્ટ વધ્યો; આઈટી શેરોમાં તેજીClosing Bell – નિફ્ટી 25,550 ની ઉપર, સેન્સેક્સ 290 પોઈન્ટ વધ્યો; આઈટી શેરોમાં તેજી
ભારતીય રૂપિયો 3 પૈસા તૂટીને 88.69 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 88.66 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25550 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 83506 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,653.45 સુધી ઉછળી તો સેન્સેક્સ 83,754.49 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 3 પૈસા તૂટીને 88.69 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 88.66 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.44 ટકા વધીને 60,103.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.30 ટકા વધારાની સાથે 18,129.65 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 290.38 અંક એટલે કે 0.35% ની મજબૂતીની સાથે 83,506.66 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 83.00 અંક એટલે કે 0.33% ની વધારાની સાથે 25,575.30 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો