Dividend, Bonus & Splits: શેરબજારના રોકાણકારો માટે આવતું સપ્તાહ ખૂબ જ મહત્વનું રહેવાનું છે, કારણ કે 67 કંપનીઓના શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે, જ્યારે 4 કંપનીઓ બોનસ શેર અને એક કંપની સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ ધરાવે છે. આ કોર્પોરેટ એક્શન્સ રોકાણકારોને ડિવિડન્ડ અને બોનસ શેરનો લાભ લેવાની તક આપશે.