Get App

GCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે: દેવેન ચોક્સી

દેવેન ચોક્સીના મતે મોટાભાગની IT કંપનીઓ હવે ભારતમાં ફોકસ વધારશે. GCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે. ફ્રન્ટ લાઈન IT કંપનીઓના બિઝનેસ મોડેલ બદલાઈ રહ્યા છે. કમ્પ્યુટિંગ અને AI સાથે સંકળાએલી કંપનીઓ પર ફોકસ કરવું.

MoneyControl Newsઅપડેટેડ Sep 22, 2025 પર 4:43 PM
GCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે: દેવેન ચોક્સીGCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે: દેવેન ચોક્સી
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે GST માર્કેટ માટે એક સારૂ રિફોર્મ છે. મોટાભાગની વસ્તુઓ પર GST દર 28%થી ઘટાડી 5% કરવામાં આવ્યા. નવરાત્રિથી દિવાળી સુધી સેલ્સમાં મોટો ઉછાળો જોવા મળશે. GSTમાં કાપ અને રેટ ઑફ ઇન્ટરેસ્ટ ઘટવાથી ઘણો ફાયદો થશે.

દેવેન ચોક્સીના મતે મોટાભાગની IT કંપનીઓ હવે ભારતમાં ફોકસ વધારશે. GCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે. ફ્રન્ટ લાઈન IT કંપનીઓના બિઝનેસ મોડેલ બદલાઈ રહ્યા છે. કમ્પ્યુટિંગ અને AI સાથે સંકળાએલી કંપનીઓ પર ફોકસ કરવું.

બધા સમાચાર

+ વધુુ વાંચો