Get App

સારી કંપનીઓમાં ઘટાડો આવે તો બજારમાં ખરીદી કરવી જોઈએ: દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Oct 16, 2023 પર 2:46 PM
સારી કંપનીઓમાં ઘટાડો આવે તો બજારમાં ખરીદી કરવી જોઈએ: દેવેન ચોક્સીસારી કંપનીઓમાં ઘટાડો આવે તો બજારમાં ખરીદી કરવી જોઈએ: દેવેન ચોક્સી
દેવેન ચોક્સીના મુજબ ઓટો-ઓટો એન્સિલરીમાં ઘટાડે ખરીદી કરી શકાય. જ્વેલેરી કંપનીઓમાં કન્ઝમ્પશન સાથે જોડાયેલી છે.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે આ યુદ્ધમાં ઘણાં દેશો જોડાય એવી શક્યતા છે. આનાથી ઘણાં વિપરીત પરિણામ આવી શકે છે. ક્રૂડમાં ફંડામેન્ટલ કારણો એવા નથી જેથી ભાવ વધે. હાલની સ્થિતિમાં ભારતીય બજારમાં સ્થિરતા છે.

દેવેન ચોક્સીના મતે વૈશ્વિક ETFમાંથી વેચવાલી ન આવે તો બજાર સ્થિર રહેશે. સારી કંપનીઓમાં ઘટાડો આવે તો બજારમાં ખરીદી કરવી જોઈએ. વૈશ્વિક બજારની સ્થિતિમાં રોકાણ પરનું વળતર ભારતમાં જ મળશે. બેન્કિંગ અને ફાઈનાન્શિયલમાં ઘટાડો આવે ખરીદી કરવી જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો