Get App

વિશ્વના અન્ય બજારોમાં પણ સારી તેજી જોવા મળી - ઉમેશકુમાર મહેતા

ઉમેશકુમાર મહેતાના મતે સેક્ટોરલ રિલોકેશન બજારમાં થાય તેવી અપેક્ષા છે. ચાંદીમાં રોકાણ માટેની માગ ઓછી હોય છે. પાવર સેક્ટરમાં વેલ્યુ બિલ્ડઅપ થઈ રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2025 પર 4:14 PM
વિશ્વના અન્ય બજારોમાં પણ સારી તેજી જોવા મળી - ઉમેશકુમાર મહેતાવિશ્વના અન્ય બજારોમાં પણ સારી તેજી જોવા મળી - ઉમેશકુમાર મહેતા
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું SAMCO મ્યુચ્યઅલ ફંડના CIO ઉમેશકુમાર મહેતા પાસેથી.

ઉમેશકુમાર મહેતાનું કહેવુ છે કે SIPમાં રોકાણ વધે તેવી જ આશા છે. લિક્વિડિટી આધારીત રેલી બજારમાં હવે જોવા નહીં મળે. હવે તેજી માટે FIIsનું રોકાણ પાછું આવવું જરૂરી છે. હવે તેજી માટે FIIsનું રોકાણ પાછું આવવું જરૂરી છે. વિશ્વના અન્ય બજારોમાં પણ સારી તેજી જોવા મળી છે.

ઉમેશકુમાર મહેતાના મતે સેક્ટોરલ રિલોકેશન બજારમાં થાય તેવી અપેક્ષા છે. ચાંદીમાં રોકાણ માટેની માગ ઓછી હોય છે. પાવર સેક્ટરમાં વેલ્યુ બિલ્ડઅપ થઈ રહી છે. EPC અને રેલવે કંપનીઓના વેલ્યુએશન પણ સસ્તા છે. કેબલ-વાયર, ન્યૂ એજ કંપનીઓમાં રોકાણ કરી શકાય છે.

PI Ind Q2 Result: વર્ષના આધાર પર નફો 19% ઘટ્યો, આવક 16% ઘટી

બધા સમાચાર

+ વધુુ વાંચો