Get App

નિફ્ટીમાં 21500ના લેવલ પર સારો સપોર્ટ, માર્કેટમાં પોઝિટીવ ટ્રેન્ડ: અમિત ત્રિવેદી

સેક્ટેરમાં મીક્સ આઉટલુક બની રહ્યું છે. માર્કેટમાં પોઝિટીવ અપ્રોચ બની રહ્યો છે. આ મંથમાં મિક્સ આપ્રોચ બની રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2024 પર 11:11 AM
નિફ્ટીમાં 21500ના લેવલ પર સારો સપોર્ટ, માર્કેટમાં પોઝિટીવ ટ્રેન્ડ: અમિત ત્રિવેદીનિફ્ટીમાં 21500ના લેવલ પર સારો સપોર્ટ, માર્કેટમાં પોઝિટીવ ટ્રેન્ડ: અમિત ત્રિવેદી

યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે નિફ્ટીમાં 21000-21800 સુધીની રેન્જ હતી. તેમાં સારી તેજી જોવા મળી હતી. છેલ્લા ચાર દિવસમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી માર્કેટમાં દબાણ જોવા મળી હતી.

અમિત ત્રિવેદીના મતે ઉપરમાં 21800ના લેવલ હતા તે માર્કેટમાં બે દિવસથી ઉપર નથી જતો જોવા મળી રહ્યો. આજે જોઈએ તો નિફ્ટીમાં 21700ના લેવલને બ્રેક કર્યા છે. હાલમાં માર્કેટમાં પોઝિટિવિટી જોવા મળી રહી છે. માર્કેટમાં ટ્રેડિંગના હિસાબે ધ્યાન રાખે તો ઈન્ડિયન વોલેટીલીટી ઈન્ડેક્સ 14ની ઉપર સસ્ટેન કરી રહ્યો છે.

અમિત ત્રિવેદીએ વધુંમાં કહ્યું છે કે જેનાથી એક માઈનર ઘટાડો આવી શકે છે, જેમાં 21500 સુધી આવી શકે છે. સેક્ટેરમાં મીક્સ આઉટલુક બની રહ્યું છે. માર્કેટમાં પોઝિટીવ અપ્રોચ બની રહ્યો છે. આ મંથમાં મિક્સ આપ્રોચ બની રહ્યું છે.

યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો