Groww Share Price: એક તરફ બે દિવસની સતત ઘટાડાની ચાલ બાદ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી અને સેન્સેક્સ-નિફ્ટી 50માં અડધા ટકાથી વધુનો ઉછાળો આવ્યો, તો બીજી તરફ ગ્રોની પેરેન્ટ કંપની બિલિયનબ્રેઈન્સ ગેરેજ વેન્ચર્સના શેરમાં ભારે વેચવાલી જોવા મળી. કંપનીના શેરમાં 4%થી વધુનો ઘટાડો નોંધાયો છે.

