Get App

AI અમલમાં આવ્યા બાદ તે કેવું પરિણામ આપે છે તે જોવું રહ્યું - જયપ્રકાશ તોશનીવાલ

જયપ્રકાશ તોશનીવાલના મુજબ મિડકેપમાં ટેક્નોલોજી શેર્સ પર ફોકસ છે. મેન્યુફેક્ચરિંગમાં પાવર ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ પર નજર રહેશે. સ્ટેપલ્સમાં હાલ એલ્યુએશન થોડા વધારા છે. વ્યાજ દર વધશે તો માર્કેટ પર ખરાબ અસર પડી શકે છે. ડિફેન્સમાં પ્રાઇવેટ કંપનીઓને પણ લાભ થશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2026 પર 4:33 PM
AI અમલમાં આવ્યા બાદ તે કેવું પરિણામ આપે છે તે જોવું રહ્યું - જયપ્રકાશ તોશનીવાલAI અમલમાં આવ્યા બાદ તે કેવું પરિણામ આપે છે તે જોવું રહ્યું - જયપ્રકાશ તોશનીવાલ
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું LIC મ્યુચ્યુઅલ ફંડ અસેટ મેનેજમેન્ટના જયપ્રકાશ તોષનીવાલ પાસેથી.

જયપ્રકાશ તોશનીવાલે કહ્યું કે બજેટમાં કેપેક્સ વધારાયું છે. માર્કેટ માટે ઘણા પોઝિટિવ સમાચાર છે. હાલ રોકાણ માટે વેલ્યુએશન સારા છે. આગળ જતાં FPI પણ ભારત તરફ વળી શકે છે. બેન્કિંગ અને લેન્ડિંગ સેક્ટરના પરિણામ ખૂબ સારા છે.

જયપ્રકાશ તોશનીવાલના મતે ER&D માં રોકાણ કરી શકાય. AI અમલમાં આવ્યા બાદ તે કેવું પરિણામ આપે છે તે જોવું રહ્યું. હેલ્થકેર અને BFSI સેક્ટર પર અમારું ફોકસ છે. IT સેક્ટરમાં હાલ ન્યુટ્રલ વ્યૂ છે. જ્યાં-જ્યાં કેપેક્સ આવ્યું છે તે તમામ સેક્ટર પર નજર રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો