Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Apr 03, 2023 પર 9:12 AM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
બીએચઈએલ ને 3700 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો. ડિફેન્સ ક્ષેત્રના સ્ટ્રેટેજીક ઈક્વિપમેન્ટ માટે ઓર્ડર મળ્યો.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

દુનિયાની સૌથી મોટી મોટરસાઈકિલ અને સ્કૂટર મેન્યુફેક્ચર્સે માર્ચ 2023 માં 5.19 લાખ યૂનિટનું વેચાણ કર્યુ છે. વર્ષ દર વર્ષના આધારે હિરોમોટોકૉર્પનું વેચાણ 15.3 ટકા એટલે કે 5.19 લાખ યનિટ રહ્યુ. જ્યારે ગત વર્ષ હિરો મોટોકૉર્પનું વેચાણ 4.50 લાખ યુનિય રહ્યુ હતુ. હિરો મોટોકૉર્પનું ઘરેલુ વેચાણ વર્ષ દર વર્ષના આધારે 21 ટકા એટલે કે 5.02 લાખ યુનિટ થયુ છે. જ્યારે ગત વર્ષ હિરો મોટોકૉર્પનું વેચાણ 4.15 લાખ યુનિય રહ્યુ હતુ. જ્યારે એક્સપોર્ટની વાત કરીએ તો હિરો મોટોકૉર્પનું વર્ષના આધારે એક્સપોર્ટ્સ 52 ટકા ઘટીને 16,612 યુનિય થયો છે. જ્યારે ગત વર્ષ હિરોમોટોકૉર્પનો એક્સપોર્ટ વેચાણ 34,390 યુનિટ રહ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો