Get App

નિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 45900નો સારો સપોર્ટ: અમિત ભૂપતાની

જ્યા સુધી 19500ના લેવલ હોલ્ડ કરી રાખ્યો છે ત્યા સુધી મંથલીના હિસાબે સારો બિલ્ડઅપ થઈ રહ્યો છે. નિફ્ટીમાં 19,800-20,000ના લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 45900ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 20, 2023 પર 12:41 PM
નિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 45900નો સારો સપોર્ટ: અમિત ભૂપતાનીનિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 45900નો સારો સપોર્ટ: અમિત ભૂપતાની

નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે ગઈકાલથી સારી તેજી જોવા મળી રહી છે. ગઈ કાલથી 19800ની ઉપર લેવલ જોવા મળ્યા છે. તે બ્રેક કરે પછી પોથી લિક્વિડેટ થતી પણ જોવા મળી છે. તેમાં શૉર્ડ કવરિંગની તેજી જોવા મળી હતી. જો ડાઉન સાઈડમાં થોડું પણ ફોલ આવે, થોડું પણ પ્રોફિટ બુકિંગ ઈન્ડેક્સ પરથી આવે તો પુક બેક મજબૂત જોવા મળી રહ્યું છે.

અમિત ભૂપતાનીએ આગળ કહ્યું છે કે જે હિસાબે નવું સેટ અપ જોશું. તેમાં 19700-19800ના લેવલ પર ગઈકાલના સેશનમાં સારા લેવલ પર પુટ એડઓન જોવા મળી છે. આવતા 1-2 દિવસ માટે 19700નો મજબૂત સપોર્ટ બની રહ્યો છે. માર્કેટમાં 19700ના લેવલ પર રહી શકે છે. આ લેવલ બ્રેક કરે છો તો થોડું દબાણ જોવા મળી શકે છે.

અમિત ભૂપતાનીના મતે જ્યા સુધી 19500ના લેવલ હોલ્ડ કરી રાખ્યો છે ત્યા સુધી મંથલીના હિસાબે સારો બિલ્ડઅપ થઈ રહ્યો છે. નિફ્ટીમાં 19,800-20,000ના લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 45900ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જેથી બેન્કિંગ સ્ટૉકમાં પણ ખરીદી જોવા મળી શકે છે. છેલ્લા બે દિવસથી બેન્કિંગમાં સારી તેજી જોવા મળી રહી છે.

નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો