ક્રિષ્ના સંઘવીનું કહેવુ છે કે ભારતનું અર્થતંત્ર ગ્રોથ બતાવી રહ્યું છે. ચોમાસુ સ્થાનિક અર્થતંત્ર માટે પડકાર બની શકે છે. US ફેડના વ્યાજદર વધારાને કારણે આપણાં બજારમાં ઘટાડો આવી શકે. ભારતમાં વીજળીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર કંપનીઓમાં આવનારા સમયમાં ગ્રોથ જોવા મળી શકે છે.

