આરઆર કેબલના સીએફઓ, રાજેશ જૈનનું કહેવું છે કે આવકમાં વાયર એન્ડ કેબલથી 90 ટકા યોગદાન રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કેબલની ડિમાન્ડ વધી રહી છે. રિયલ એસ્ટેટની માંગ વધવાથી વાયર સેગમેન્ટમાં ગ્રોથ મળી રહ્યો છે. વોલ્યુમ ગ્રોથ 20 ટકા પર યથાવત રહેવાની અપક્ષા છે. આવકમાં FMCGનો 19 ટકા યોગદાન રહ્યો છે. FMCG સેગમેન્ટનો ગ્રોથ યથાવત રહેવાની અપેક્ષા છે.

