જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ ઇન્વેસ્ટર્સના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે 2025માં કયા મ્યુચ્યુઅલ ફંડ ટોચ પર રહેશે? તેમને રોકાણ પર મજબૂત રિટર્ન ક્યાં મળશે? જો તમે પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો, તો મલ્ટી-એસેટ મ્યુચ્યુઅલ ફંડ વધુ સારો ઓપ્શન બની શકે છે. ચાલો જાણીએ કે શા માટે મલ્ટી-એસેટ મ્યુચ્યુઅલ ફંડ નવા વર્ષમાં બેસ્ટ રિટર્ન આપી શકે છે અને જોખમ ઘટાડી શકે છે.