આગળ જાણકારી લઈશું એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી, માર્કેટ એક્સપર્ટ રાજન શાહ અને મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના ભાવિન શાહ પાસેથી.