મમતાનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિંસાના મુદ્દે તે કશું બોલશે નહીં, કારણ કે તે કેન્દ્ર સરકારનું કામ છે - પરંતુ જો ત્યાંથી લાચાર લોકો આવશે તો તેમને આશ્રય આપવામાં આવશે. ચાલો આ અહેવાલમાં જાણીએ કે શું મમતા બેનર્જી બાંગ્લાદેશના સંભવિત શરણાર્થીઓને તેમના સ્તરે આશ્રય આપી શકે છે?